Technology, World

બેનથી બચવા માટે ચીન ટિકટોકને અમેરિકાની કંપનીને વેચી શકે છે, તેના ઉપર ટ્રમ્પ સરકારની નજર: રિપોર્ટમાં દાવો

અમેરિકાની કંપની સિકોઈયા અને જનરલ એટલાન્ટિકા ટિકટોકમાં રોકાણ કરે તેવી શક્યતા, જો કે ડીલને લઈને તેઓએ કંઈ સ્પષ્ટ કર્યું નથી […]