કુમારી સ્વ.ગ્રીષ્મા વેકરીયાની જે રીતે જાહેરમાં હત્યા થઇ છે તે ખુબજ દુઃખદ અને પીડાદાયક છે.આ ઘટનાને સખ્ત શબ્દોમા વખોડુ છું અને ગુનેગારોના વિરુદ્ધમાં ઝડપી અને શખ્ત કાર્યવાહી થાય એવી અપેક્ષા રાખું છું.
પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પરમ શાંતિ આપે અને પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના. ૐ શાંતિ 🙏