દ્વારકાપીઠનાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનાં દુખદ નિધનથી અમે ગુજરાત પ્રહાર ના વાંચકો અને ગુજરાત પ્રહાર સમગ્ર પરિવાર અત્યંત દુખી છીએ 99 વર્ષની ઉંમર સુધી એમણે જ્ઞાન અને સેવારૂપી ઝરણું નિરંતર વહેતું રાખ્યું, એમનું વિચારોરૂપી તેજ સદાય પ્રેરણા પૂરી પાડતું રહેશે.
શ્રી દ્વારકાધીશ ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે અને ભક્તો તેમજ અનુયાયીઓને દુખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના.