આપના મત વિસ્તાર માં આપની લોકપ્રિયતા રંગ લાવી
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની સાફ છબી અને ભારત ના સફળ નેતૃત્વ ની યશ કલગી,મોદી સાહેબ ના ગુજરાત માં સફળ રોડ શો ભાજપ ની જીત ને ચાર ચાંદ લગાવ્યા,
ગુજરાત પ્રહાર સમાચાર પત્ર ની પૂરી ટીમ આપશ્રી ને ખૂબ ખૂબ જીત ની વધામણી આપે છે..
અને જનતા જનાર્દન ના શબ્દો ની વાચા સમાન ગુજરાત પ્રહાર સમાચાર પત્ર ટીમ વિનંતી પણ કરે છે કે પ્રજા લક્ષી કામ પ્રજા ની વચ્ચે રહી કરો અને લોકચાહના મેળવો….
ખૂબ ખૂબ અભનંદન
તંત્રી:અરૂણ લંગાળિયા