ઈસનપુર સોની સમાજ દ્વારા અમદાવાદ ખાતે સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન

Spread the love

ગુજરાત પ્રહાર સમાચાર પત્ર સંપાદક અરૂણભાઇ સોની સાથે શ્રી દેવાભાઇ જે (લીંબડી વાળા) સાથે ટેલીફોનીક વાત કરતા જણાવેલ કે 26/2/2023 રવીવારે શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ના ખુબજ ભવ્ય સમુહ લગ્ન છે
અને એમાં તો ખુબ સરસ જગ્યા એટલે કે અમદાવાદ ની શાન બાન એટલે કે રિવફ્રન્ટ ઉપર છે અને તેમની ટીમ ખુબજ સરસ કામ કરી ને સમગ્ર સોની સમાજ નો સંપર્ક કરી રહી છે

ખુબજ સરસ પાર્કિંગ લાઈટિંગ ડેકોરેશન નદી કિનારો ઉપરાંત ગુજરાત પ્રહાર તંત્રી અરૂણભાઇ સોની સાથે વાત થઈ તે પ્રમાણે દેવાભાઇ(લીંબડી વાળા) એ જણાવ્યું કે સમૂહલગ્ન માં બધા શ્રીમાળી સોની સમાજે ખૂબજ સાથ આપ્યો છે

ખુબ ડોનેશન આપ્યું છે ઉપરાંત દિકરીઓ ને દેવા માટે 100 જેટલી ગિફ્ટ આપવાનો પણ પ્લાન છે
(73 જેટલીગિફ્ટ તો આવિ ગઈ છે એ સિવાય રોકડ કવર તો અલગ પાછા વાહ ખુબ ભાગ્યશાળી દિકરીઓ )

સમુહ લગ્ન વ્યવસ્થા અને 28 કમિટી નિમવા અંગે ની મિટિંગ માં 450 લોકો હાજર રહ્યા હતા તો લગ્ન માં કેટલી સંખ્યા અને કેવી સરસ વ્યવસ્થા હશે
વાત જ જવા દો આ વખતે તો ખાસ આયોજન જોવા જેવું છે

આગલા દિવસે દીકરી વહાલ નો દરિયો નો પ્રોગ્રામ અશ્વિનભાઈ દ્વારા જબરદસ્ત રાસગરબા જાન નું ડીજે થી ભવ્ય સ્વાગત અને દિકરીઓ ની શાનદાર એન્ટ્રી સુંદર મંડપ સાથે દરેક માંડવે મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધિ
👇👇👇👇👇👇👇
ખુબ સુંદર જમવા ની વ્યવસ્થા(બિલકુલ ભીડભાડ વગર)
ખુબજ આકર્ષક અને ભવ્ય લગ્ન તો શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ના વાહ ભાઈ વાહ તો રાહ કોની જોવો છો !
સારું સારું ભાઈ તે સાચું કહ્યું આપડે આજેજ જઈ ને નોંધવી દઇએ.
ચલો તયારે
એમાં રૂબરૂ જવા ની જરૂર નથી કોઈ પણ એક કમિટી મેમ્બર્સ ને ફોન કરવા નો અને ફોર્મ ભરી ને મોકલવી દેવા નું એટલે આપડે નિશ્ચિંત
🤝🤝🤝🤝🤝🤝🤝
આખો શ્રીમાળીસમાજ દિકરીઓ ની પડખે છે
તો ચાલો આપડે પણ આપણા સગાવહલા ને કઈ ને જલ્દી થી લગ્ન નોંધવી દઈએ
🙏🙏🙏🙏🙏🙏🙏
સમૂહ લગ્ન માં નામ નોંધવા માટે નીચે નાં લીસ્ટ માં કોઈપણ સંપર્ક કરી શકો છો.
પ્રમુખ શ્રી સોની પ્રતિકભાઈ ભરતભાઈ ફીચડીયા -: 98251 91047
ઉપ પ્રમુખ શ્રી સોની જીતેન્દ્રભાઈ જસવંતભાઈ -: 98250 15810
મનેજીંગ ટ્રસ્ટી શ્રી સોની દીપકભાઈ દલસુખભાઈ -: 98240 85310
સમુહલગ્ન કન્વીનર સોની વિજયભાઈ હીરાભાઈ -: 88666 63366
દેવાભાઇ સોની (લીંબડી વાળા ) -: 78740 61272
ખજાનચી શ્રી સોની હર્ષદભાઈ રતિલાલ -: 98250 88205
શિક્ષણ મંત્રી શ્રી સોની રાજેશભાઈ ભઈલાલભાઈ 97273 71777
શ્રી ઇસનપુર શ્રીમાળી સોની સમાજ ના તમામ કમિટી મેમ્બર્સ

☝️☝️☝️☝️☝️☝️☝️
શ્રી ઈસનપુર શ્રીમાળી સોની સમાજ ટ્રસ્ટ અમદાવાદ
1397,આમલી ની પોળ ચકલેશ્વર મહાદેવ પાસે
રાયપુર અમદાવાદ,૦૧ ફોન 81411 83983
🌺🌺🌺🌺🌺🌺🌺

ઈસનપુર સોની સમાજ ટ્રસ્ટ દ્વારા આ ઉમદા કાર્ય કરી સમાજ માં પ્રેરણા રૂપી ઉદાહરણ પુરૂ પાડે છે અને જો સમાજ એકરૂપ થઈ કાર્ય કરે તો કોઈ પણ પરિસ્થિતિ માં જીવતા દીકરી ના માં બાપ ને દીકરી ક્યારે પણ ભાર રૂપ લાગતી નથી….અને લાગશે પણ નહિ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top