પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી પ. પૂ સદગુરુદેવ ભગવાન મહામંડલેશ્વર શ્રી શ્રીશ્રી ૧૦૦૮ શ્રી અભિરામ દાસજી ત્યાગી(હિમાલય વાળા) તારીખ.૨૩/૦૯/ ગુરુવાર ના રોજ ભાવનગર બાલા હનુમાન મંદિર પહેલા સુભાષ નગર ખાતે પધાર્યા હતા સવારે ૧૦ થી ૧૧ ભકતજનો ને દર્શન આપેલ.
ધર્મપ્રેમી અને ગુરુભાઈઓ એ દર્શન નો લાભ લીધેલ પધારેલ ધર્મપ્રેમી જનતા ને આશીર્વાદ આપેલ અને જય શ્રીરામ ના નારા સાથે પ્રવચન નો પ્રારંભ કરેલ તેમની દિવ્ય અને પવિત્ર વાણી થી ભકતજનો મંત્રમુગ્ધ બની રામધૂન સાથે ભકતજનો ભક્તિ ના પ્રવાહ માં વહી ગયા હતા….
અમો એ શ્રી ગુરુદેવ ને પ્રાથના કરેલ કે ગુજરાત પ્રહાર ના વાચકો ને આશીર્વાદ આપો…. જય શ્રી રામ